• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:આયુષ હોસ્પિટલને સફળતા પૂર્વક દસ વર્ષ પૂર્ણ થતા ડૉ,ચેતન અઘારા દ્વારા આભાર વ્યક્ત કરાયો*

મોરબી તા ૧૫ આયુષ હોસ્પિટલ ને આજે 10 વર્ષ પૂરા થયા, આજે 10મી વર્ષગાંઠ નિમિત્તે હું આપશ્રી નો હૃદયથી આભાર માનું છું, કારણ કે આપ આયુષના સાચા શુભ ચિંતક છો, આપના સાથ, સહકાર અને શુભેચ્છાથી આયુષ હોસ્પિટલે સફળતા પ્રાપ્ત કરેલ છે. આપની શુભેચ્છા હંમેશા અમારી સાથે છે.
ફરી એક વાર આપનો ખરા દિલથી આભાર…
*ચેતન અઘારા*

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૧૪૦મી પૂણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

*HELLO MORBI:સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અન્વયે જિલ્લા પંચાયત દ્વારા અંદાજે ૩૫૭ કિલો જેટલા શાખાઓના નાશ કરવા પાત્ર રેકર્ડનો નિકાલ કરાયો*

editor

*જોડીયા ના હડીયાણા ગામે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી નું ભવ્ય સન્માન સ્વાગત કરાયું*

Hello Morbi

Leave a Comment