• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારાના જોધપુર ઝાલા ગામે પોલીસે પીજીવીસીએલ ની ટીમ સાથે કામગીરી કરી*

ટંકારા તા ૧૮ ટંકારાના જોધપુર ઝાલા ગામે કુલદીપ સિંહ પ્રવિણસિંહ ઝાલા અને એના ભાઈ જયપાલ પ્રવીણસિંહ ઝાલા જેમની ઉપર દારૂના તેમજ પોલીસ પર અસર કરવાના સહિત અલગ અલગ ગુના દાખલ થયેલ છે તેવા વિરુદ્ધ કાર્યવાહી કરવા સારું DySP સમીર સારડા સાથે પીઆઇ કે એમ છાશિયા સહિત ટંકારા પોલીસ તેમનું ઘર ચેક કરવા ગઈ ત્યારે ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવતા ડી જે મનાત, એન્જિનિયર અને કે જે કોચરા જીઇબી પડધરીની ટીમને બોલાવીને આ કનેક્શન દૂર કરવામાં આવ્યા અને આ અંગેની ફરિયાદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં એક લાખ રૂપિયા જેવો દંડ થઈ શકે છે

Related posts

*HELLO MORBI:પ્રસિદ્ધ સારંગપુરધામના પાવન પરિસરમાં ગુજરાત યુવા સંવાદ સંપન્ન થયો.*

editor

*GJ36AC ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે રી-ટેન્ડર પ્રક્રિયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હાલની 𝐍𝐄𝐄𝐓 ના વિદ્યાર્થીઓની વિકટ સંકટમય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા મોટીવેશનલ સેમિનાર યોજાયો*

editor

Leave a Comment