• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના છ વર્ષથી લુટના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

“વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના છ વર્ષથી લુટના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્ર રાજયથી પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા અવાર નવાર મોરબી જીલ્લામાં ગુન્હા ના કામે નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવ યોજવામા આવતી હોય જેથી પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સુચના અને ના.પો.અધિ.શ્રી સારડા સાહેબના માર્ગદશન હેઠળ અમો નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય જેમા સર્વેલન્સમા ફરજ બજાવતા અનાર્મ પો.કોન્સ. ભરતભાઇ દલસાણીયા વાળાને ટેકનીકલી માધ્યમથી તેમજ હ્યુમન શોર્સ દ્રારા માહીતી મળેલ કે વાંકાનેર સીટી પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં-૩૭/૨૦૧૯ ઇપીકો કલમ ૩૯૪,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસ્તા ફરતા આરોપી નિતેષ બ્રીજલાલ શુકલા રહે-આશાપુર(નેવાડી) થાણા જેઠવાર જી-પ્રતાપગઢ ઉતરપ્રદેશ વાળાને નાગપુર ખાતે હોય જેથી પો.સ્ટેથી નાસ્તા ફરતા આરોપીને પકડવા સારૂ ટીમ મોકલતા આરોપી મળી આવતા ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ ઈસમ (આરોપી):-
નિતેષ બ્રીજલાલ શુકલા રહે-આશાપુર(નેવાડી) થાણા જેઠવાર જી-પ્રતાપગઢ ઉતરપ્રદેશ
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા તથા પો.હેડ.કોન્સ મુકેશભાઇ ચાવડા તથા પો.કોન્સ પ્રદિપસિંહ ઝાલા તથા ભરતભાઇ દલસાણીયા તથા સર્વેલન્સ સ્ટાફ વાંકાનેર સીટી પો.સ્ટે.નાઓ જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચાર કરતા વધુવ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ*

editor

*બાલાચડી પ્રાથમિક શાળામાં શિક્ષણ શરૂ*

Hello Morbi

*HELLO MORBI:હળવદ ટાઉનમાં જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment