• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી નવયુગ ગ્રુપ: ધોરણ 12ની પરીક્ષા આપેલ ગર્લ્સ અને બોયઝ માટે ફ્રી ફેરવેલ ફંક્શનનું ધમાકેદાર આયોજન*

*ધોરણ 12ની પરીક્ષા આપેલ ગર્લ્સ અને બોયઝ માટે ફ્રી ફેરવેલ ફંક્શનનું ધમાકેદાર આયોજન*

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આયોજિત ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ગર્લ્સ અને બોયઝ બન્ને માટે ફ્રી ઓપન સ્કુલ ફેરવેલ ફંક્શનનુ આયોજન તારીખ:-૧૬/૦૩/૨૦૨૫ને રવિવાર સાંજના ૦૪:૦૦ થી ૦૯:૦૦ના સમયે રાખેલ છે.
ધોરણ ૧૨ મિત્રોના વિદ્યાર્થીઓમિત્રો સાથે મળીને ડી.જે.પાર્ટી અને મુવીનુ ધમાકેદાર આયોજન કરેલ છે.

ફ્રી બસ સુવિધા આ આયોજનમાં આવવા માટે વિદ્યાર્થીઓને GIDC, ગેંડા સર્કલ,
સ્વાગત ચોકડી જેવા સ્ટોપો પરથી ફ્રી બસ મુકવામાં આવશે.
આ ધમાકેદાર આયોજનમાં જોડવા માટે

આ આયોજનમાં જોડાવા માટે નીચે આપેલાં નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું અથવા આપેલ ગુગલ ફોર્મમાં માહિતી મોકલવી
9687677514

https://forms.gle/us8TnEtwVnPvEhGf6

Related posts

*કોળી કેરિયર એકેડમી વાંકાનેર દ્વારા પોલીસ ભરતીના તાલીમ વર્ગનું લાભપંચમીથી શુભારભ*

Hello Morbi

*પડધરી તાલુકાના બાધી ગામના પૂર્વ સરપંચ સ્વ. વશુભા રાઠોડ ના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

*જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો*

Hello Morbi

Leave a Comment