• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં આગામી ૪ મે સુધી પ્રવેશબંધી*

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે જામનગર જિલ્લા પોલીસ દળના પોલીસ અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી આગામી તારીખ ૦૪/૦૫/૨૦૨૫ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તારીખ ૦૪/૦૫/૨૦૨૫ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં રવિવારે માત્ર રૂ. ૧૦ માં થશે હેલ્થ ચેકઅપ*

editor

*HELLO MORBI: ૨૨ ડિસેમ્બરના રોજ આઈ.ટી.આઈ.વાંકાનેર ખાતેઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક હજાર વૃક્ષો નું રોપાણ પણ કરીને તેનું સતત જતન કરવાના પ્રયાસો કરતી સંસ્થા: માનવ વેલ્ફેર ફાઉન્ડેશન*

Hello Morbi

Leave a Comment