• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયાના (મા)સામપર ગામના સરપંચની પ્રશંસનીય કામગીરી*

સામપર તા ૨૫ (*લલીત નિમાવત દ્વારા*)જોડીયા તાલુકાના શામપરના સરપંચની પ્રશંસની ય કામગીરી
જોડીયા તાલુકાના સામપર ગામે સરપંચ જીવરાજભાઈ ચોટલીયા દ્વારા સામપર ગામના વિકાસના કાર્યો કરી રહ્યા છે જેમાં અવેળા નું કામ તેમજ ગામના પાદરથી સમશાન સુધીનો સીસી રોડ પૂર્ણ કરી ઘણા વર્ષોથી બીસ્માર હાલતમાં સામપર થી ભીમ કટા ને જોડતો રોડ છેલ્લા ઘણા ટાઈમ થયા બંધ હાલતમાં હતો તે રોડ ગામજનોની રજૂઆતને લઈને જીવરાજભાઈ સરપંચ નું ધ્યાન દોરતા સરપંચ દ્વારા પોતાના સ્વખર્ચે જેસીબી દ્વારા નદીમાંથી મોરમ કાઢી ગામના પાદરથી ભીમ કટા સુધી બાવળો કાઢી મોરમ પાથરવાનું કાર્ય ગ્રામજનોના ટ્રેક્ટરો દ્વારા ચાલુ કરેલ છે ટ્રેક્ટર ઓનો સહકાર ગામ જનોઈ આપેલ છે અત્યારે રોડ કમ્પ્લીટ થઈ ગયેલ છે ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાય છે ટ્રેક્ટર ગામ જનોએ સેવામાં ચલાવેલ છે અને ગ્રામજનોનું પૂરેપૂરો સહકાર મળેલ છે અત્યારે ખેડૂતો ખેતર સુધી પોતે ફોરવીલ લઈ જઈ શકે તેઓ બની ગયેલ છે.
રોડ ઉપર જંગલ કટીંગ કરી જે લાકડા નીકળેલ હતા તે લાકડા સ્મશાન માં ઉપયોગમાં ફાળવવામાં આવેલ છે ઉપરોક્ત કાર્યમાં સરપંચ જીવરાજભાઈ ચોટલીયા. અમુભાઈ વાઘેલા રતિલાલ ચોટલીયા. હસમુખભાઈ રાઠોડ. તેમજ ગ્રામજનો ના સહકારથી તેમજ ધારાસભ્યના સહકારથી ગામને નંદનવન બનાવી રહ્યા છે જેસીબી નો જે ખર્ચ થાય તે સરપંચ ભોગવી રહ્યા છે ટેકટર ગ્રામજનો એ પૂરા પાડેલ છે ખેડૂતો સરપંચના કાર્યના ભારોભાર વખાણ કરી રહ્યા છે અને ગ્રામજનો ખંભે ખંભા મિલાવી કાર્ય કરી રહ્યા છે ગામજનોના કહેવા પ્રમાણે જે રોડ છેલ્લા 50 વર્ષથી બીન ઉપયોગી હતો તેને સરપંચ ની તેમજ ગ્રામજનોની અથાગ મહેનતથી કાર્યરત કરેલ છે શામ પર ગ્રામજનોમાં સરપંચના કાર્યથી આનંદની લાગણી ફેલાઈ છે હોદ્દેદારો પણ સરપંચની પ્રશંસા કરી રહ્યા છે

 

Related posts

*HELLO MORBI: મોરબી અવસાન નોંધ:બેસણું: ગૌસ્વામી*

editor

ગાંધીનગર ખાતે* *મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment