• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબ તથા પાટણ જીલ્લાના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી પકડી પાડતી /એલ.સી.બી.ટીમ મોરબી*.

મોરબી જીલ્લાના બે ગુન્હા તથા પાટણ જીલ્લાના સમી પો.સ્ટેના એક ગુન્હા એમ કુલ ત્રણ પ્રોહિબીશનના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી પકડી પાડતી પેરોલ-ફર્લો સ્કોડ/એલ.સી.બી.ટીમ મોરબી.

તા.૧૬/૦૫/૨૦૨૫
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી તથા તાજેતરમાં રજીસ્ટર થયેલ ગુનાઓમાં પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા શ્રી, એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી, એલ.સી.બી.મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી વી.એન.પરમાર પો.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ, તથા શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓ સ્ટાફના માણસો સાથે ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન HC ઇશ્વરભાઇ કલોતરા, HC જયસુખભાઇ વસીયાણીના ઓને સંયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે મોરબી તાલુકા પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં. ૦૩૫૭/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી) ૮૧,૮૩, ૯૮(૨)મુજબના ગુનાના આરોપી જમારામ ઉર્ફે જગારામ જેઠારામ પ્રજાપતી રહે. તેજીયાવાસ તા. ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાન વાળો હાલે મોરબી હાલે મોરબી રવિરાજ ચોકડી પાસે હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જેથી મળેલ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે તપાસ કરતા સદરહું ગુનાનો પકડવાનો બાકી આરોપી જમાંરામ ઉર્ફે જગમારામ જેઠારામ પ્રજાપતી ઉ.વ.૩૨ ધંધો ખેતી રહે. ગામ તેજીયાવાસ તા. ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાનવાળો ઉપરોકત ગુનાના કામે પકડવાનો બાકી હોય જેથી મજકુર આરોપીને આજરોજ ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.> મજકુર આરોપી વિરૂધ્ધ રજીસ્ટર થયેલગુન્હાઓ
૧) મો. સીટી બી. ડીવી પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૦૬૫૮/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧વિગેરે (૨) પાટણ સમી પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં.૦૦૫૫/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી) ૮૧,૮૩,૯૮(૨)વિગેરે
– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ તથા શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇનસ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ”*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના હોટલ માલિકો માટે ‘પથિક’ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

editor

*HELLO MORBI NEWS:હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી હાઇસ્કુલ હરબટીયાળી શાળા એ ધોરણ 10 માર્ચ 2025 બોર્ડની પરીક્ષાનું 95.65% સાથે રેકોર્ડ બ્રેક પરિણામ*

editor

Leave a Comment