• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનના ‘GJ36 AS’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા ૦૪ જૂનથી હાથ ધરાશે*

*પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર*
*www.parivahan.gov.in/fancy ઉપર ઓનલાઈન અરજી કરી શકશે*
મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AS સિરીઝના નંબર માટેની ટેન્‍ડર પ્રક્રીયા તા:-૦૪/૦૬/૨૦૨૫ થી શરૂ થનાર છે. તા.૦૪/૦૬/૨૦૨૫ થી તા.૧૮/૦૬/૨૦૨૫ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૮/૦૬/૨૦૨૫ થી તા.૨૦/૦૬/૨૦૨૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૦/૦૬/૨૦૨૫ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

મોટર વાહનના ઈ-ફોર્મ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં મોરબી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાનાણી પરિવાર*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામના સ્મશાન પાસે વાડામાં બનાવેલ ઢાળીયામાં ઢોરના ચારાના ભુસા નીચે છુપાવેલ ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment