• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ચેક બાઉન્સ કેસમાં આરોપીને નિર્દોષ ઠેરાવી છોટી મૂકવાનો હુકમ હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ*

 

*વાંકાનેર તા૨ મિત્રતા નાં નાતે હાથ ઉછીના લીધેલ રૂપિયા એક લાખ છાસઠ હજાર પૂરા ના ચેક બાઉન્સ ના કેસ માં આરોપી ને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવતી નામદાર વાંકાનેર કોર્ટે…* આ કેસ ની વિગતે વાત કરીએ તો આ કામ ના ફરિયાદી નવાબભાઈ રજાક ભાઈ શેખ રહે. ચંદ્રપુર તા. વાંકાનેર વાળા એ સબંધ અને મિત્રતા નાં દાવે આ કામ નાં આરોપી એવા શુભમ ભાઈ પિયુષ ભાઈ ભાટી રહે. વિશિપરા વાંકાનેર વાળા ને હાથ ઉછીના આપેલ જેની security પેટે આરોપી એ પોતાના Axix બેન્ક ખાતા વાંકાનેર શાખા નો ચેક નંબર 181735 વાળો આપેલ જે ચેક ફરિયાદી એ બેંક માં વટાવવા નાખેલ જે ચેક બાઉન્સ થતા negotiable instruments act 138 મુજબ વાંકાનેર કોર્ટે માં ફરિયાદ કરેલ જે કેસ કોર્ટ માં ચાલી જતા આરોપી નાં વકીલ શ્રી ભગીરથસિંહ જાડેજા અને નોટરી વકીલ શ્રી રાજેશ ભાઈ એમ. મઢવી રાજગોર ની ધારદાર દલીલો અને નામદાર સુપ્રીમ કોર્ટે ના ચુકાદાઓ રજૂ કરી આરોપી ના બચાવ પક્ષે રહી રજૂઆતો કરેલ જે કોર્ટે ગ્રાહ્ય રાખી ને ચેક બાઉન્સ કેસ નાં આરોપી શુભમ પિયુષ ભાઈ ભાટી ને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવવા માં આવ્યો છે .. *આ કેસ માં આરોપી તરફે બચાવ પક્ષે વાંકાનેર ના વિદ્વાન વકીલ શ્રી બી. એ. જાડેજા તેમજ નોટરી વકીલ શ્રી રાજેશ ભાઈ એમ. મઢવી રાજગોર મોબાઈલ 90999 90141 રોકાયેલ હતા ..*

Related posts

*મોરબીના હળવદ તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીની ટીમ જાહેર કરતા ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા*

Hello Morbi

*HELLO MORBI: દારૂ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચની તવાઈ યથાવત:થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો રૂ.૭૩ હજારનો દારૂ – બિયર ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે જંગી જનમેદની વચ્ચે કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતી માં શ્રી મસ્તાના મામા સાહેબ નુ મોજીલુ માંડલું કાર્યક્રમ યોજાયો.*

Hello Morbi

Leave a Comment