• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સમસ્ત કોળી સમાજ દ્વારા તારીખ ૬ જુલાઈ એ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

*સમસ્ત કોળી સમાજ દ્વારા તારીખ ૬ જુલાઈ એ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*
(*મહમદશા શાહમદાર*) દ્વારા)મોરબી: શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ – ૬/૭/૨૦૨૫ રવિવાર સવારે ૯/૦૦ વાગ્યે રાખવામાં આવેલ છે
એ અનુસંધાનમાં કોળી સમાજ બોડીગ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સમાજ ના તમામ ભાઇઓ બહેનો ને જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન મળે તેમજ ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન મળી રહે તે માટે મંડળ દ્વારા મોરબી જિલ્લાના કોળી સમાજને આમંત્રણ આપવામાં આવે છે તેમજ કાર્યક્રમ પૂર્ણ થયે સર્વે સ્વરૂચી ભોજન સાથે લેશુ મોરબી શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ ટ્રસ્ટીઓ. મોરબી હળવદ પૂર્વ ધારાસભ્ય. પરસોતમભાઈ સાબરીયા,ભાનજીભાઈ ડાભી,ચંદુભાઈ બાબરીયા,તાલુકા ચેરમેન તુલસીભાઈ પાટડીયા,મુકેશભાઈ દેગામા,દેવજીભાઈ ગણેશીયા,ગોપાલભાઈ સીતાપરા,વિપુલભાઈ ગણેશિયા,મયુરભાઈ બાબરીયા,કલ્પેશભાઈ ગણેશીયા, મુકેશભાઈ અહલગામા, લાલજીભાઈ અહલગામા, વિજયભાઈ વરાણીયા નિલેશભાઈ કુરિયા.રમેશભાઈ ટીડાણી. રમેશભાઈ આગેચાણીયા. ની ખાસ હાજરી ઉપસ્થિત રહી હતી.

Related posts

*જોડિયા કોર્ટે કોને ત્રણ વર્ષ ની સજા અને દંડ ફટકારી*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

*રાજ્ય કક્ષા ના એથલેટિક્સ મીટ માં મોરબીના વરડુસર પ્રાથમિક શાળા ની વિધાર્થિની કુમારી સેવારીયા જાહલ હમીરભાઇ એ નવમા ક્રમે સ્થાન મેળવી સમગ્ર મોરબી જિલ્લા નું નામ રોશન કર્યું છે*

Hello Morbi

Leave a Comment