• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગરપાલિકા જાહેર માર્ગો પર રખડતાં ઢોરને અટકાવવા ઝુંબેશ હાથ ધરી*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

 

મોરબી નગરપાલિકા દ્વારા તારીખ 1 8 20 21 થી મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર રખડતાં ઢોરને નગરપાલિકા દ્વારા ઝડપી પાડવામાં આવશે જે પશુ ઢોર ના માલિકોએ પોતાના પશુ ઢોરને હવે જાહેર માર્ગો પર રખડતાં અટકાવવા જોશે નહીં તો રૂપિયા ત્રણ હજારનો દંડ ભોગવવાનો વારો આવશે! મોરબી નગરપાલિકામાં વારંવાર જન ફરિયાદ રખડતા ઢોરોની આવેલ હોય જેના અનુસંધાને પ્રજાહિત કાર્ય અંતર્ગત જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને અટકાવવાના પ્રયાસો નગરપાલિકા દ્વારા હાથ ધર્યા છે જેની શરૂઆત તારીખ 1 8 2021 ના રોજ રવિવાર થી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે જેથી અકસ્માતની ઘટનાઓ અને ટ્રાફિકની સમસ્યા મોરબી શહેરમાં હળવી થાય એવા પ્રજા હિતકારી અંતર્ગત મોરબી ના જાહેર માર્ગો તેમજ ટ્રાફિકને અડચણરૂપ વિસ્તારોમાં પાલિકા દ્વારા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવાની ઝુંબેશ હાથ ધરવા નો નિર્ણય લેવામાં આવ્યો છે એવું તંત્ર વાહકો દ્વારા જાણવા મળ્યું છે

Related posts

*ઉમાં વીઘા સ્કૂલ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*મોરબી સેવાસદન કચેરી ખાતે પ્રજા લક્ષી સેવાના કાર્યો નો મોડી રાત્રી સુધી ધમધમાટ*

Hello Morbi

*HELLO MORBI NEWS:ધાંગધ્રા ખાતે ચાલતી ભાગવતકથા માં તુલસી વિવાહ ની ઉજવણી કરાઈ*

editor

Leave a Comment