• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાલમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાઈ ગયો*

*વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાલમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાઈ ગયો.*
બાળકોમાં ગમ્મત સાથે જ્ઞાન વધે હેતુસર શાળામાં દર વર્ષે પ્રથમ સત્રમાં જુલાઈ મા દરમિયાન ધોરણ 1 થી 5 ના બાળકો માટે બાલમેળો અને ધોરણ 6 થી 8 ના બાળકો માટે લાઈફ સ્કીલ મેળો યોજવામાં આવે છે. બાળકોમાં મનોરંજન સાથે જ્ઞાન મળે એ હેતુસર ગઈકાલે 1 થી 5 ના બાળકોએ રંગપૂરણી,માટીકામ, ચીટકકામ, કાગળકામ કર્યું હતું. આજે ધોરણ 6 થી 8 ના બાળકોએ જીવન માં ઉપયોગી થાય તેવા કામ જેમકે સ્ક્રુ ફીટ કરવો, ફ્યુઝ બાંધવો, સાયકલનું પંચર રીપેર કરવું, કુકર ખોલવું, કપડાને ઇસ્ત્રી કરવી, વેસ્ટ માંથી બેસ્ટ, પૂઠાંમાંથી મકાન બનાવવું, મહેંદી મૂકવી, હેર સ્ટાઇલ વાળવી વગેરે જેવી ક્રિયાઓ કરી આનંદમય દિવસ ઉજવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ કુબાવત, હિરેનભાઈ ઠાકર, ધર્મેશભાઈ પટેલ, આચાર્ય અનિમેષભાઈ દુબરિયા અને હેતલબેન મકવાણા એ જહેમત ઉઠાવેલ.
“બાલ દેવો ભવ”

Related posts

*મોરબીના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. જયેશ સનારીયા ને રાષ્ટ્રીય કક્ષા ના વર્ચુઅલ વર્કશોપ – ‘ડર્માપ્રિનર-2021’ માં બેસ્ટ એક્ઝીક્યુશનનો એવોર્ડ એનાયત*  

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીના જુના નાગડાવાસ ગામે રહેણાક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

મોરબી શહેર BJYM ઉપ પ્રમુખ*  *રાહુલભાઈ ચંદુભાઈ હુંબલ ની*  *શૈક્ષણિક સંસ્થા શ્રી રાંદલ વિદ્યાલય માં વિદ્યાર્થી પ્રવેશોત્સવ ઉજવવા મા આવ્યો*

Hello Morbi

Leave a Comment