• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બોટાદ તાલુકા સહકારી ખ. વે. સં. લી. નાં પ્રમુખ તરીકે પ્રતાપભાઈ ધાધલ ની બિન હરીફ વરણી*

 

*બોટાદ તાલુકા સહકારી ખ. વે. સં. લી. નાં પ્રમુખ તરીકે પ્રતાપભાઈ ધાધલ ની બિન હરીફ વરણી*

આજરોજ બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.માં પ્રતાપભાઈ એ.ધાધલ ની બિન હરીફ ચેરમેન પદે વરણી થતાં સહકારી ક્ષેત્રમાં ખુશીનો માહોલ છવાયો છે તેમના સહકારી મિત્રો તથા ચાહક વર્ગ માંથી ખુબ જ અભિનંદનની વર્ષાઓ વરસી રહી છે.
અહેવાલ કનુભાઈ ખાચર

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વીરપર નિવાસી ભાવનાબેન તરશીભાઈ* *મુંદડીયાનું દુખદ અવસાન ગુરુવારે બેસણું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 𝟐𝟎𝟐𝟔નું ઉદ્ઘાટન:એક્ઝિબિશન્સમા એફિશિએન્સી, રો મટીરીઅલ્સ અને નવી ટેકનોલોજી અપનાવા પર કેન્દ્રિત દિશા*

editor

*HELLO MORBI:મોરબી વીસીપરા પાસે ભીખ માંગનાર ઇસમને છરીનો ઘા મારનાર ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડી વણશોધાયેલ ખુનની કોશિષનો ગુનો શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment