• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પત્રકાર એકતા પરિષદ વલસાડ જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ વાપી વિશ્રામગૃહ માં મળી*

પત્રકાર એકતા પરિષદ વલસાડ જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ વાપી વિશ્રામગૃહ માં મળી..
પ્રદેશ અધ્યક્ષ ના દક્ષિણ ગુજરાત પ્રવાસ માં જિલ્લા ના ભાવિ કાર્યક્રમો ની ચર્ચા કરવામાં આવી.
વલસાડ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની હોદ્દેદારો ની એક મિટિંગ વાપી વિશ્રામગૃહ ખાતે મળી હતી,જેમાં જિલ્લા અધ્યક્ષ શ્રી અનીસ શેખ સહિત હોદ્દેદારો ની હાજરી માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ આઈ ટી સેલના નીતિન ઘેલાણી એ આગામી નવા કાર્યક્રમો યોજવા તેમજ સંગઠન ની મજબૂત કરવા વધુ પત્રકારો ને જોડવા સહિત અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા સાથે આગામી જિલ્લા અધિવેશન ની ખૂબ સારી સફળતા કેમ મળે તે અંગે આયોજન કરવા જરૂરી સૂચનો થયા..
વલસાડ દ્વારા ગત વર્ષના કાર્યક્રમ ની સરાહના કરી,એક વિશેષ આયોજન બદલ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા..
—-+ નીતિન ઘેલાણી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:લોહાણા: બેસણું પિયર પક્ષ ની સાદડી*

editor

*HELLO MORBI: આજથી વૈદહી ફાર્મ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રિ મહોત્સવનો ભવ્યાતી ભવ્ય શુભારંભ : તમામ જ્ઞાતિની બેહનો માટે ફ્રી એન્ટ્રી*

editor

*HELLO MORBI: વાકાનેરના પ્રખર ધારાશાસ્ત્રી અને નોટરી રાજેશભાઈ મઢવી સાહેબ નો આજે જન્મ દિવસ: શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

editor

Leave a Comment