• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લાના ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

મોરબી, ૧૧ જુલાઈ
મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AS, GJ36AQ, GJ36AN, GJ36AM તથા ફોર વ્હીલર માટે GJ36AR, GJ36AL, GJ36AP, GJ36AJ તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36X, GJ36V સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડAર પ્રક્રીયા તા:-૧૮/૦૭/૨૦૨૫ થી શરૂ થનાર છે. તા.૧૮/૦૭/૨૦૨૫ થી તા.૨૦/૦૭/૨૦૨૫ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૦/૦૭/૨૦૨૫ થી તા.૨૨/૦૭/૨૦૨૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૨/૦૭/૨૦૨૫ ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.
બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*ખેડૂતો માટે ના અનાવૃષ્ટિ તેમજ અતિવૃષ્ટિની સહાય માં મોરબી જિલ્લો બાકાત કેમ અને શા માટે અન્યાય ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર પાઠવતા કે ડી બાવરવા*

Hello Morbi

*જોડિયાના જશાપર ના વતની ગીરધર બાપા એ આયુર્વેદિક કેમ્પ યોજ્યો*

Hello Morbi

*તારાપુરના શિક્ષક બન્યા સેવક!!! શિક્ષણ ક્ષેત્રે જ્ઞાનના શબ્દ પીરસતા ભુપેન્દ્રભાઈ પટેલ સેવાકાર્યમાં પશુ-પંખી ની સાથે સાથે માનવસેવા કાર્યમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું*

Hello Morbi

Leave a Comment