• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: એસ પી કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરતા કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજા*

મોરબી:તા૧૯ આજરોજ એસ.પી કચેરી, મોરબી ખાતે મોરબી જીલ્લા પોલીસ સંકલન મીટીંગ યોજાઈ આ મિટિંગમાં મોરબી જીલ્લા એસ.પી શ્રી રાહુલ ત્રિપાઠી, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પારેઘી, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઇ દેથરિયા કરણી સેના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા
કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજા એ મોરબી જિલ્લા માં કાયદો અને વ્યવસ્થા ને લઈ વિવિધ મુદ્દા ની રજૂઆત કરી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક એસોસીએશન દ્વારા નવનિયુક્ત એસપી નું સન્માન સ્વાગત કરાયું*

editor

*પડધરી ની ચિંતા છોડો પૂરી લીડથી વિજય અપાવશુ પડધરી તાલુકા ભાજપ કાર્યકરો અને આગેવાનો નો દુર્લભજીભાઈ દેથરીયા ને કોલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જિલ્લામાં દાડમની ખેતી માટે સરકારે ૬૧૮ બાગાયતદાર ખેડૂતોને રૂ. ૧૬૭.૯૨ લાખની પ્રોત્સાહક સહાય કરી*

editor

Leave a Comment