• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:પોષણ ઉત્સવ ૨૦૨૫* *પોષણ માસ વાનગી હરીફાઈ નો કાર્યક્રમ યોજાયો*

“પોષણ ઉત્સવ 2025”
“પોષણ માસ વાનગી હરીફાઈ 2025”
બાલંભા:તા ૧૩ ગઈકાલે તારીખ 12-9-2025 ના રોજ બાલંભા ગામ ખાતે વાનગી હરીફાઈ નું આયોજન થયેલું જેમાં મિલેટ્સ વાનગી તેમજ ટી એચ આર વાનગી હરીફાઈ યોજાઈ હતી. આંગણવાડીના લાભાર્થીઓને મળતા ટી એચ આર જેમકે બાલ શક્તિ માતૃશક્તિ તેમજ પૂર્ણાશક્તિ માંથી વાનગી બનાવીને નિદર્શન કરવામાં આવેલું જેમાંથી બાળકોની માતાઓ તેમજ કિશોરીઓએ વાનગી બનાવીને ઉત્સાહભેર ભાગ લીધેલો જેમાં આંગણવાડી વર્કર બહેનોએ મિલેટ્સમાંથી વાનગીઓ બનાવેલી આ હરીફાઈમાં લાભાર્થીઓ તેમજ આંગણવાડી વર્કર બહેનોની વાનગીને પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય નંબર એમ બંને ગ્રુપમાંથી મળેલો સમગ્ર કાર્યક્રમ દરમિયાન અતિથિ મહાનુભાવો એ વિશેષ હાજરી આપેલી જેમાં બાલંભા ગામના મંત્રી ટી સી એમ ડાંગર ગ્રામ પંચાયત ઉપસરપંચ ચેતનભાઈ રામપરિયા પત્રકાર લલિતભાઈ નિમાવત આરોગ્ય વિભાગના સી એચ ઓ પાયલ મેડમ એફ એચ ડબલ્યુ નિધિ બેન શિક્ષણ વિભાગના આચાર્ય રીના મેડમ તેમજ શિક્ષિકા બહેન હાજર રહેલા આઈ.સી.ડી.એસ. ના માનનીય સી ડી પી ઓ ચાંદની બેન વસોયા તેમજ મુખ્ય સેવિકા વિજયાબેન ગોહિલ ના સચોટ માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન થયેલું …..
~રિપોર્ટર લલીતભાઈ નિમાવત
બાલંભા

Related posts

*HELLO MORBI: શું વાત છે, ધો. 12 કોમર્સ પછી પણ નર્સિંગ ફિલ્ડમાં આગળ વધી શકીએ? તો હા !!! વધુ વિગત માટે જાણો*

editor

*HELLO MORBI:મૉરબી મા શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ મંદિર આયૉજીત શ્રી હરીયુવા જયૉત ના યુવાનો દ્વારા શ્રી મદૃ ભાગવત કથા નુ આયૉજન* *તા 7 જૂન સુધી રાત્રે 9 થી 11/30*

editor

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું*

editor

Leave a Comment