• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મોરબી જિલ્લામાં વાહન વેચાણમાં ધરખમ વધારો: માત્ર દસ દિવસમાં 𝟐𝟔𝟖𝟕 વાહનોનું વેચાણ!!!*

મોરબી:તા 2 સમગ્ર દેશમાં પ્રથમ નોરતે જી.એસ. ટી.ના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેની અસર ઓટો સેક્ટર ઉપર દેખાઈ છે અને ઓટો સેક્ટરમાં મોટાપાયે તેજી નોંધાઈ છે. ત્યારે મોરબીવાસીઓએ પણ જી.એસ.ટી.ના દરનો ઘટાડો અને નવરાત્રીની ઉજવણીને લઈને મોરબીવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને શહેર જિલ્લામાં કરોડો રૂપિયાના વાહનો ખરીદવામાં આવ્યા છે. મોરબી RTO કચેરીમાં માત્ર દસજ દિવસમાં GST ઘટાડાને લઈને કરોડો રૂપિયાના વાહનોની ખરીદી નોંધાઈ છે: GST ઘટાડાને લઈને મોરબી જિલ્લામાં નવરાત્રી અને દશેરાના તહેવારોમાં 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધીમાં એટલે માત્ર દસ જ દિવસમાં 2687 વાહનો ખરીદાયા!!

Related posts

*કોડીનાર વિસ્તારમાં રૂ.૨,૩૮,૦૦૦/- ના મત્તાની લુંટ કરનાર આરોપીઓને લુંટના તમામ મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગીર સોમનાથ*

Hello Morbi

*HELLO MORBI NEWS: ડૉ.આંબેડકર સાહેબનાં માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતિ પર ટંકારામાં આદિવાસી મહા સંમેલન યોજાયું*

editor

*જોડિયાના જશાપર ના વતની ગીરધર બાપા એ આયુર્વેદિક કેમ્પ યોજ્યો*

Hello Morbi

Leave a Comment