• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝐆𝐒𝐓 ઇફેક્ટ: મોરબી જિલ્લામાં વાહન વેચાણમાં નોંધપાત્ર વધારો: માત્ર દસ દિવસમાં 𝟐𝟔𝟖𝟕 વાહનોનું વેચાણ!!!*

મોરબી:તા 2 સમગ્ર દેશમાં પ્રથમ નોરતે સરકારશ્રી દ્વારા જી.એસ. ટી.ના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેનો ઉત્સાહ સમગ્ર દેશમા જોવા મળ્યોછે તેનાભાગ રૂપે જેની સીધી અસર ઓટો સેક્ટર ઉપર દેખાઈ છે અને ઓટો સેક્ટરમાં મોટાપાયે તેજી નોંધાઈ છે. ત્યારે મોરબીવાસીઓએ પણ જી.એસ.ટી.ના દરનો ઘટાડો અને નવરાત્રીની ઉજવણીને લઈને મોરબીવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને શહેર જિલ્લામાં કરોડો રૂપિયાના વાહનો ખરીદવામાં આવ્યા છે. મોરબી RTO કચેરીમાં માત્ર દસજ દિવસમાં GST ઘટાડાને લઈને કરોડો રૂપિયાના વાહનોની ખરીદી નોંધાઈ છે: GST ઘટાડાને લઈને મોરબી જિલ્લામાં નવરાત્રી અને દશેરાના તહેવારોમાં 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધીમાં એટલે માત્ર દસ જ દિવસમાં ટુવ્હીકલ, થ્રીવ્હીકલ, ફોરવ્હીકલ, ટ્રેક્ટર, ડમ્પર, બસ જેવા અલગ અલગ પ્રકારના 2687 વાહનો ખરીદાયા!! વાહનની કિંમત તેમજ જીએસટી આરટીઓ ટેક્સ સહિતની વિગતો બોક્સમાં આપેલ છે

Related posts

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો અણીયારી ટોલનાકા પાસે ૨૨,૪૬ નો દારૂનો જથ્થો તેમજ ટ્રક સહિત ૩૩,૬૬ લાખનો મુદ્દામાલ ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI:હત્યાના ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને પકડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નેવવર્ષના વ્યોવૃધને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડો સત્યજીતસિંહ જાડેજા*

editor

Leave a Comment