• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવતા આર એમ ઓ ડૉ. જાવેદ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

વાંકાનેર સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવતા આર એમ ઓ ડૉ. જાવેદ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર મસાકપુત્રા નું નામ વર્ષોથી જાણીતા છે એવા વાંકાનેર સિવિલ હોસ્પિટલના પૂર્વ ડૉ.એ.જે મસાક પુત્રા ના પુત્ર ડૉ.જાવેદ સાહેબ મશાક પુત્રા ની મિત્ર ની જેમ સર્વરોગ નિદાન સેવા કાર્ય ફરજ ના ભાગે કરવાની શરૂઆત 2023 ઓગસ્ટ થી શરૂઆત કરી છે જેથી ડોક્ટર જાવેદ સાહેબને અને તેની તબીબી સેવાને સર્વે સમાજના પ્રતિષ્ઠ પ્રમાણિક સર્વ સમાજ ના લોકો સ્વભાવથી અને કાર્યથી પરિચિત છે ત્યારે સ્વાભાવિક છે કે તેના જન્મદિવસ નિમિત્તે સર્વે સમાજના શ્રેષ્ઠ સમાજ ચિંતકો દ્વારા શુભેચ્છાઓની વર્ષા થતી હોય ત્યારે આજરોજ તારીખ 4 1 2026 ના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મશાક પુત્રા સમાજ સહિત સર્વે સમાજના લોકો સગા સંબંધીઓ આડોશી પાડોશી રૂબરૂ કે મિત્ર વર્તુળ સોશિયલ મીડિયાના માધ્યમથી instagram whatsapp facebook સ્ટેટસ ના માધ્યમથી મિત્ર સ્વભાવી ડોક્ટર જાવેદ સાહેબને તેમના જન્મદિવસ નિમિત્તે વડીલો મિત્રો ડોક્ટરો વકીલ પોલીસ પત્રકાર સહિત શ્રેષ્ઠ સમાજના લોકો શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે

Related posts

*ઘાંટવડ કુમાર શાળા ના શિક્ષક ને શ્રેષ્ઠ શિક્ષક નું સન્માન આપવામાં આવ્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: કોડીનારના નીડર પત્રકાર અને ઘાંટવડના લોકપ્રિય સમાજસેવક શબ્બીર સેલોતનો જન્મદિન: કલમના કસબી પર શુભેચ્છાઓનો ધોધ*

editor

Leave a Comment