• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ઉચીમાંડલ ગામ પાસે આવેલ એકોર્ડ વિટ્રીફાઈડ સિરામિક ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો*

મોરબી:તા ૪ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબી ના એકોર્ડ સિરામિક મા મેગા મહા રક્તદાન કેમ્પ યોજાયો
રકતદાતા ઓ મન મુકી વરસી પડ્યા
310 બોટલ રક્ત થયુ
મોરબી ના ઉચીમાંડલ ગામ પાસે આવેલ એકોર્ડ વિટ્રીફાઈડ સિરામિક ખાતે મહા રક્તદાન કેમ્પ નુ આયોજન કરાયુ હતુ જેમા એ
કોર્ડ પરિવાર .ઉધોગકારો સરડવા પરિવાર એકોર્ડ સિરામિક સ્ટાફ સહિત રક્તદાન કરવા મન મુકી સેવાનાભાવ થી વરસી પડીયા હતા સવારે 10 થી સાંજે 4 સુધી મા કુલ .310 બોટલ રક્તદાન થયુ હતુ જે એક ઐતિહાસિક આકડો નોંધાયો હતો. આ રક્તદાન કેમ્પ .
એકોર્ડ સિરામિક ના માલિક નરભેરામભાઈ પટેલ ને તેના પરિવાર દ્વારા કેમ્પ નુ આયોજન કરાયુ હતુ આ કેમ્પ મા મણિલાલ સરડવા એ 51 મી વખત રક્તદાન કર્યું હતુ આ કેમ્પ મા એકત્ર થયેલ રક્તદાન .મોરબી સિવિલ હોસ્પિટલ ને 154 બોટલ.અમદાવાદ ની સંસ્થા સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ 156 બોટલ દાન મા આપવામા આવ્યુ હતુ એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિક ના માલિક નરભેરામભાઈ પટેલ ( પૂર્વ પ્રમુખ સિરામિક એસોસિએશન) તથા તેમના નાના પુત્ર સાગરભાઈ પટેલ અને તેમના ભાઈ અમિતભાઈ , જયભાઈ, વૈભવભાઈ,વિરલભાઈ, નીરવભાઈ,હર્ષભાઈ તથા તેમજ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિક ની ટીમ દ્વારા બીજી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી માનવતા માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. તેમના આ સેવાકાર્ય ને મોરબી સિરામિક્ પરિવાર તથા તરફથી બિરદાવવામાં આવ્યા હતા.મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 310 બોટલ રક્તદાન કરાવી પરિવારે સેવાકાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Related posts

*HELLO MORBI:મોરબી સિરામિક ઉદ્યોગના માલિકો-કર્મચારીઓને પ્રોપેન ગેસના ઉપયોગ માટે સલામતીનું માર્ગદર્શન અપાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ કોલેજ મોરબી નું ગૌરવ:નવયુગ કોલેજની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી મોરબીનું ગૌરવ વધાર્યું*

editor

*HELLO MORBI: મોરબી: ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે મંગવાયેલ દારૂનો વધુ એક જથ્થો ઝડપી પાડયો*

Hello Morbi

Leave a Comment