• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી લોહાણા દુઃખદ અવસાન સ્મશાન યાત્રા*

પડધરી:તા ૧૫ શ્રી પડધરી લોહાણા મહાજન ના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ સુરેશભાઈ કોટક ના પિતાશ્રી સુરેશભાઈ હરિલાલ કોટક ઉંમર વર્ષ 85 તે ભાનુબેન ત્રિભોવનદાસ પાઉ, ચંદનબેન શશીકાંતભાઈ તન્ના ના મોટાભાઈ તેમજ કિરણબેન વિપુલભાઈ કોટેચા, દિપ્તીબેન હિતેશભાઈ બારાઈ ના પિતાશ્રી તેમજ સ્વ કાંતિલાલ મોતીભાઈ કોટકના ભત્રીજા નું આજ રોજ તારીખ 15 1 2026 ને ગુરુવારે સવારે પોરબંદર મુકામે દુઃખદ અવસાન થયેલ છે સદગતની સ્મશાન યાત્રા પડધરી તેમના નિવાસ્થાને થી નીકળશે સમય હવે પછી જણાવવામાં આવશે જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ👏👏👏

સ્વર્ગસ્થ ની સ્મશાનયાત્રા.રાત્રે.9:30. કલાકે. તેમના. નિવાસસ્થાનેથી. નિકળશે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI NEWS:માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 232 પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*HELLO MORBI:આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર થતાં મોરબીમાં આપના કાર્યકરો ખુશ ખુશાલ*

editor

Leave a Comment