• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ:શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના ચેરમેન અશોક નરેન્દ્રભાઇ સોલંકીનો જન્મદિવસ*

*રાજકોટ:શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના ચેરમેન અશોક નરેન્દ્રભાઇ સોલંકીનો જન્મદિવસ*

રાજકોટ:તા૨૪ શ્રી જીવરાજ શરાફી
સહકારી મંડળીના ચેરમેન શ્રી અશોકભાઈ નરેન્દ્રભાઈ સોલંકીનો આજે જન્મદિવસ છે. તા. ૨૩-૧-૧૯૯૯ ના રોજ જન્મેલા અશોકભાઈ આજે જીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓની શરાફી મંડળીએ ટૂંકાગાળામાં ૨૭ કરોડથી વધુનું ટ્રાન્ઝેકશન કર્યું છે. નવનિર્માણ પામી રહેલ શ્રી જીવરાજ સુપર મલ્ટી પલ્સ હોસ્પિટલના તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટર છે. તેમજ શ્રી આપાગીગા ઓટલોના વાઈસ ચેરમેન, શ્રી બીલેશ્વર હાઇટ્સના ચેરમેન અને દ્વારકેશનગરીના ચેરમેન છે. આમ પિતા
નરેન્દ્રબાપુના પગલે પગલે તેઓ ધાર્મિક, સમાજિકકાર્ય અને માનવતાવાદી પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. તેઓને જન્મદિને તેઓના મો. ૯૯૨૪૯ ૧૪૫૯૩ ઉપર અભીનંદન વર્ષા થઈ રહી છે.

Related posts

* *માજી ધારાસભ્ય કાનાભાઇએ સિવિલ હોસ્પિટલમાં કલેકટર ને કરી ઉગ્ર રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડૉ. ગિરિશ ભિમાણીની ગરિમામયી ઉપસ્થિતિમાં કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટસ્ નો માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

*HELLO MORBI:જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એચ.ડી.એફ.સી. થી રામ ચોક સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું*

editor

Leave a Comment