• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આવતી કાલે મેગા ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પઆ પુષ્ય નક્ષત્ર નિમિતે એટલે કે તારીખ𝟐𝟒/𝟎𝟒/𝟐𝟎𝟐𝟔 ને શુક્રવારે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ*

*આવતી કાલે મેગા *ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ*
*આ પુષ્ય નક્ષત્ર નિમિતે એટલે કે તારીખ *24/04/2026 ને શુક્રવારે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ*

🔸 તમારા🫵🏻 બાળક માટે સુવર્ણપ્રાશન સરૂ કરવાનો સારામાં સારો સમય 🔸

✨સુવર્ણપ્રાશન થી બાળકો ને થતો ફાયદો
૧. બાળકો ની ઇમ્યુનિટી મજબૂત કરે.
૨. બાળક ની યાદશક્તિ વધારે છે.
૩. પાચન શક્તિ મજબૂત કરે છે.
૪. બાળકનું શારીરિક તેમજ માનસિક બાળ વધારે છે.
૫. બાળકનું આયુષ્ય સારું રાખે છે.
૬. બાળક માટે પુણ્યશાળી છે.
૭. ગ્રહબાધા દૂર કરે છે.
૮. બાળક નો વર્ણ સારો કરનાર છે.

– આ કેમ્પ માં *સુવર્ણપ્રાશનની કીટમાં આકર્ષક ઓફર*
– તો રાહ ના જુઓ હમણાજ તમારા બાળક માટે *શાસ્ત્રોક્ત સુવર્ણપ્રાશન* બૂક કરાવો. *8849007706* પર

કેમ્પનો સમય:
સવારે – _9:00_ થી બપોરે _12:30_
સાંજે  – _4:00_ થી _8:00_

એપોઈન્ટમેન્ટ માટે કોલ કરો અથવા મેસેજ કરો
-૮૮૪૯૦૦૭૭૦૬ (8849007706) પર

✨*અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ*✨

☘️ *વૈદ્ય ધ્રુવ પટેલ* ☘️

*અમારી સ્પેશિયાલિટી*
– *અગ્નિકર્મ (દુઃખાવો, ચામડીના મશા, કપાસી)*
– ⁠*પંચકર્મ (વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, રક્તમોક્ષણ)*
– ⁠*વેઇટલોસ*
– ⁠*ખરજવું, ધાધર, સોરાયસિસ*
– ⁠*પથરી, કિડની, લિવર ના રોગો*
– ⁠*માઇગ્રેન*
– ⁠*બાળકોના રોગો*
– ⁠*સુવર્ણપ્રાશન*

For more updates follow us on Instagram 👇🏻
https://www.instagram.com/apamargayurveda?igsh=ZmJmcmlncjl6azdl&utm_source=qr

*આયુર્વેદ ઘરે ઘરે*

Related posts

*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી સમૂહલગ્ન નું આયોજન*

Hello Morbi

*ઉદ્યોગ નગર મોરબી માં વિકાસના અમીછાંટણા ની આશાઓ ના વાદળો ક્યારે? ઘેરાશે!!!*

Hello Morbi

*HELLO MORBI NEWS: લોક કલ્યાણ અર્થે તેમજ જે લોકો પ્રયાગરાજ નથી આવી શક્યા એ બધા વતી કુલ 108 ડૂબકી લગાવી ચૂંદડી મનોરથ કરતા “હિરેન રૂપારેલિયા”*

editor

Leave a Comment