• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રાંગધ્રા એસ. ટી વિભાગ તથા શ્રી રઘુવંશી સમાજ ગૌરવ પરાગ કોટક*

ધ્રાંગધ્રા એસ. ટી વિભાગ તથા શ્રી રઘુવંશી સમાજ ગૌરવ પરાગ કોટક

ધ્રાંગધ્રા સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસ – ગુજરાત ( ST Gujarat ) માં કન્ડક્ટર તરીકે સર્વિસ બજાવતા શ્રી રઘુવંશી સમાજના યુવાન શ્રી પરાગભાઈ ધીરજલાલ કોટક સવારે ધ્રાંગધ્રા-અમદાવાદ – ધ્રાંગધ્રા – મોરબી રૂટ પર બસ નં. ૧૫૮૫ માં પોતાની સર્વિસ કન્ડક્ટર તરીકે બજાવે છે અંદાજીત ૧૫ દિવસ પહેલા રીટર્ન મોરબી જતા નીચી માંડલ સ્ટોપ પર કોઈ મુસાફર ઉતરતા પોતાનું પર્સ ભુલી ગયેલ છે પરાગ કોટકને મલતા પર્સમાં કોઈ આધાર પુરાવા નહીં મળતા ફક્ત એક કાચી ચીઠ્ઠી અને રૂપિયા ૫.૭૦૫/- રોકડા હતા આ કાચી ચીઠ્ઠી Jio Bath Sanitary ware LLP સિરામીકનો નંબર ગોતી સ્ટાફના શ્રી કેવિન પટેલનો સંપર્ક કરી મુળ માલીક મોડાસાના વતની લાલા શિવાભાઈની ખાત્રિ કરી ડ્રાઈવર શ્રી જીગાભાઈની હાજરી માં પરત કરતા પ્રામાણિક શ્રી પરાગ કોટક ને ધ્રાંગધ્રા ST વિભાગ અને રઘુવંશી સમાજના શ્રીમતી દર્શનાબેન પુજારા શ્રી જીતુભાઈ પટેલ શ્રી નિલેશભાઈ કોટક વિગેરે રઘુવંશ ગૌરવને અભિનંદન પાઠવી હર્ષની લાગણી અનુભવી હતી પોતાની સર્વિસ દરમ્યાન આજ સુધીમાં ત્રીજી વખત આમ રોકડ રકમ મુળ માલીકને પરત શ્રી પરાગ કોટકે આપેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો: હવે ૨૭ માર્ચ સુધી કરાવી શકાશે ઓનલાઇન રજીસ્ટ્રેશન*

editor

*HELLO MORBI: મોરબી: નવયુગ ગ્રુપ દ્વારા:આ તક ચૂકશો નહીં,PSI/ કૉન્સ્ટેબલ માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: કણકોટ ગામની સીમમા સરકારી જમીનમા ખાણ ખનિજ ચોરી અંગે બે ઇસમોને વાહનો સાથે પકડી પાડતી એલ.સી.બી.મોરબી તથા ખાણ ખનીજની ટીમ*

editor

Leave a Comment