• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વાંકાનેર તાલુકા પો સ્ટે વિસ્તાર ગેર કાયદેસર ખનીજનુ ખનન કરતા ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી મુદામાલ કબ્જે કરવામા આવેલ*

વાંકાનેર તાલુકા પો સ્ટે વિસ્તાર ગેર કાયદેસર ખનીજનુ ખનન તેમજ ખનીજનુ વહન કરતા ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ ૧,૧૦,૦૦,૦૦૦/-(એક કરોડ દસ લાખનો) મુદામાલ કબ્જે કરવામા આવેલ.

બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી એમ.એન.પટેલ સાહેબ મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, એસ.એચ.સારડા સાહેબ વાંકાનેર વિભાગ,વાંકાનેરનાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજનુ ખનન કરતા ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સખત અને કડક સુચના આપવામાં આવેલ હોય જે અંનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર શ્રી એચ વી ઘેલા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.વી. પટેલ સાહેબના માર્ગદર્શન મુજબ ઓળ ગામની સીમ વિસ્તારમા લીઝ વગર માટીનુ ગેરકાયદેસર ખનન થતુ હોવાની હકિકત મળેલ જે અનુસંધાને ઓળ ગામની સીમ વિસ્તારમાં જતા ખોદકામમા ઉપાયોગ કરેલ SANY કમ્પનીનુ હાઇડ્રોલીક ક્રોલર એકસ્કવેટર મશીન મળી આવેલ હોય જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રીને જાણ કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી સદરહુ જગ્યાએ આવી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય તેમજ SANY કમ્પનીનુ હાઇડ્રોલીક ક્રોલર એકસ્કવેટર મશીન કબ્જે કરેલ હોય તેમજ સર્વેલન્સ સ્ટાફ વાંકાનેર તાલુકા પો સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકા પો સ્ટે વિસ્તારમાથી ગેર કાયદેસર રીતે ખનીજનુ વહન કરતા વાહનો મળી આવતા નીચે મુજબનો મુદામાલ કબ્જે કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ટાટા કંપનીનુ ડમ્પર રજી નંબર. GJ-10-TY-8381

કી રૂ 25,00,000/-
૨) અશોક લેયલેન્ડ કંપનીનુ ડમ્પર રજી નંબર. GJ-03-CU-1991
४.३. ३०,००,०००/-
(3) અશોક લેયલેન્ડ કંપનીનુ ડમ્પર રજી નંબર. GJ-03-BZ-0054
४.३. 25,00,000/-
૪) SANY કમ્પનીનુ હાઇડ્રોલીક ક્રોલર એકસ્કવેટર મશીન
કી ३. 3०,००,०००/-
સીઝ કરેલ કુલ મુદામાલ કિ રૂ. ૧,૧૦,૦૦,000/-(એક કરોડ દસ લાખનો)
કામગીરી કરનાર અધિકારી / કર્મચારી
શ્રી બી.વી.પટેલ પો ઇન્સ તથા ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર શ્રી એચ વી ઘેલા તથા પો.સબ.ઇન્સ ડી.વી.ખાંભલા સર્વેલન્સ ટીમ વિગેરે રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI:ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને પકડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી.*

editor

*HELLO MORBI:મોરબી નગરપાલિકા દ્વારા સૌ પ્રથમ ઇમ્પેકટ પ્લાન પાસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા જલારામ મંદિરે ડોક્ટર બનનાર દીકરીનું કરવામાં આવ્યું શાનદાર સન્માન*

editor

Leave a Comment