• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પાલિકાના ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ માટે 22મીએ મતદાન*

ટાઉનહોલ ખાતે તાલીમ સાથે બેલેટ પેપરથી મતદાન થશે

તાલુકા- જિલ્લા પંચાયત માટે સોમવાર બાદ તાલીમ અને મતદાન

મોરબી : મોરબી નગરપાલિકાની 13 વોર્ડની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે આગામી તા.22ના રોજ મતદાન અને તાલીમ યોજાશે. એ જ રીતે જિલ્લા- તાલુકા પંચાયતના ચૂંટણી સ્ટાફ માટે સોમવાર બાદ તાલીમ-મતદાન યોજાશે.                                                                               આગામી તા.28ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મોરબી પાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર ચૂંટણી કર્મચારીઓ માટે આગામી તા.22ના રોજ ટાઉનહોલ ખાતે તાલીમ આપવામાં આવશે અને તાલીમ દરમિયાન જ ચૂંટણી ફરજ ઉપરનો સ્ટાફ બેલેટ પેપરથી મતદાન કરશે. દરમિયાન મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફરજમાં રોકાયેલ સ્ટાફ માટે સોમવાર બાદ તાલીમ અને મતદાન યોજાનાર હોવાનું સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા સતાવાર રીતે જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લાના ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

editor

*HELLO MORBI NEWS:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો*

editor

*HELLO MORBI NEWS: મોરબી: આયુષ હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતાપૂર્વક સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment