• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે ૨૦૦ મો ફ્રી નિદાન કેમ્પ*

તા. 25 જુલાઈના રોજ યોજાશે 200મો ફ્રી કેન્સર નિદાન કેમ્પ
ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ-3, નવાડેલા રોડ, મોરબી ખાતે 200મો કેન્સર નિદાન કેમ્પ તા. 25-07-2026 ને શનિવારના રોજ એક દિવસ માટે યોજાશે. જેમાં સવારે 9:00 થી 12:00 અને સાંજે 4:00 થી 7:00 વાગ્યા દરમિયાન મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) દર્દીઓને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.
આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ ડિસ્પેન્સરીના મેનેજર મયૂરભાઈ વોરા (મો. 95370 99219) પાસે અગાઉથી નામ નોંધાવી જવાનું રહેશે તેમજ તપાસ માટે આવતી વખતે જૂના કેશ પેપર્સ સાથે લાવવાના રહેશે. આ કેમ્પ દુર્ગાશંકર છબીલદાસ મહેતા પરિવાર (મોરબી-રાજકોટ) તથા સ્વ. શાંતાબેન ઉમિયાશંકર દોશી, સ્વ. ઉમિયાશંકર દયાળજીભાઈ દોશી અને સ્વ. સરોજબેન પ્રફુલભાઈ દોશી પરિવાર (મોરબી)ના આર્થિક સહયોગથી યોજાઈ રહ્યો છે.

Related posts

*HELLO MORBI NEWS: જિલ્લામાં આગામી તા.૩૧ માર્ચ સુધી હથિયારબંધીનું જાહેરનામું અમલમાં રહેશે*

editor

*HELLO MORBI:શું તમારે નવરાત્રી પહેલા વજન ઘટાડવો છે?તો વાંચો*

editor

*HELLO MORBI:કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈ નું મોરબી સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરાયું*

editor

Leave a Comment