• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના વતની અને બ્રહ્મ સમાજના ભામાશા શ્રી ગિરિશભાઈ જોષી એ રૂપિયા 11111 શ્રી રામ જન્મભૂમિ તીર્થ યાત્રા ક્ષેત્ર અર્પણ કરેલ*

શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધિ અર્પણ અંતર્ગત આજરોજજોડિયા ગામના વતની બ્રાહ્મણ સમાજ ના ભામાસા શ્રી ગિરીશભાઈ જે. જોષી પોતે જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા અને હાલમાં નિવૃત પોતાના પેન્શન માથી રામસેવા માટે બચત કરેલ રકમ તેમના આત્મવિશ્વાસ મુજબ ખરો સમય આવતા તેમજ તેમને નેમ મુજબ રામે આપેલ શ્રી રામના ભગીરથ કાર્ય મા આજરોજ રૂ 11111 અગીયાર હજાર એકસો અગીયાર પુરા જોડિયા મંડલ પ્રમુખ શ્રી અશોકભાઈ નિમાવત ને રોકડાથી નિધિ સમપર્ણ કરેલ છે.

જય જય શ્રી રામ..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI NEWS: ટંકારા:વીજળીબીલની રકમ રૂપિયા ૧૩,૩૦૦ ના ભરનારને એડવોકેટ નિકુંજભાઈ કોટકની ધારદાર દલીલોને ધ્યાનેલઈને કોર્ટે ત્રણમાસ ની સજા ફટકારી*

editor

*મોરબી: યુટીલિટી હડફેટે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત*

Hello Morbi

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર જયંતીલાલ ને જબરું જન સમર્થન*

Hello Morbi

Leave a Comment