• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા પંથક માં થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂની મહેફિલ કરનાર પર રહેશે ટંકારા પોલીસ ની બાજ નજર*

ટંકારાના ગ્રામ્ય વિસ્તારો પર કડક પેટ્રોલિંગ હાથ ધર્યું

ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ આઇપીએસ અધિકારી અભિષેક ગુપ્તા સહિત ટંકારા પોલીસની ટીમ દ્વારા થર્ટી ફસ્ટ નિમિત્તે સતત ટંકારા પંથકમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી દેતા બુટલેગરો પ્યાસીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ માહોલ ટંકારા પંથકમાં જોવા મળી રહ્યો છે અત્રે નોંધનીય છે કે આઇપીએસ અધિકારી અભિષેક ગુપ્તા જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ટંકારા પોલીસનો ત્યારથી ખનીજ ચોરી કરનાર સહિત સામાજિક પ્રવૃત્તિઓ કરનાર તેમજ કાયદા તોડ વાહનચાલક સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરનાર રાહદારીઓ વાહનચાલકો મા વ્યાપક ફફડાટ રહ્યો હતો ડિસેમ્બર માસના તારીખ 25 12 2020 છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં બાજ નજર કરી દારૂના પ્યાસીઓ બુટલેગરો ને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે જેના ભાગરૂપે આજરોજ તારીખ 31 12 2020 ના રોજ પણ કડકડતી ઠંડીમાં સમગ્ર ટંકારા પોલીસને કડક પેટ્રોલિંગ પેટ્રોલીંગ હાથ ધરવાના આદેશો આપ્યા છે ત્યારે નોંધનીય છે કે સો ગુનેગાર ભલે છુટી જાય પરંતુ કોઇ નિર્દોષ ના ખોટો ફસાઈ તેવા ઉચ્ચ વિચાર ધારી એવા ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ આઇપીએસ અધિકારી અભિષેક ગુપ્તા ગુનેગારો સામે લાલ આંખ કરી કાયદા તોડ ને કાયદાનું જ્ઞાન કરાવવામાં કાયદો-વ્યવસ્થાના ખરા રખેવાળ તરીકેની ઓળખ પાડી રહ્યા છે અત્રે નોંધનીય છે કે ખનિજ ચોરો સામે પણ લાલા કરી આશરે બે કરોડ ની ખનીજ ચોરી પકડી પાડી સરકારશ્રી ના નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરી હતી કાયદા તોડો અને કાયદાનું જ્ઞાન કરવામાં આઇપીએસ ગુપ્તાએ પ્રજાના રક્ષક તરીકેની ઓળખ પુરી પાડી રહ્યા છે હાલ કડક પેટ્રોલિંગ હાથ ધરતા બુટલેગરોને તૈયારીઓમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી ની ટંકારા બહાર કરવામાં આવે તો નવાઈ નહીં!!!

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: આયુષ હોસ્પિટલ માટે ગર્વનીઘડી:𝐍𝐀𝐁𝐇: નુ પ્રમાણપત્ર હાસિલ કર્યું*

editor

*મોરબી : પ્લોટમાં ઓરડી બનાવી જમીન પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ પોલીસ તપાસ નો ધમધમાટ*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબી મુકામે નવા ફોજદારી કાયદા અંગે પોલીસ અધિકારીશ્રીઓ તથા નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો*

editor

Leave a Comment