• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર સરધારકા ના મહિલા સરપંચ મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા એ કર્યા વિકાસલક્ષી કામો*

વાંકાનેર તાલુકા માં આવેલા સરધારકા ગામ ખાતે આશરે ત્રણ હજારની વસતી ધરાવતું સરઘારકા ગામ છે જ્યાં મહિલા સરપંચ મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા પ્રજાહિત કાર્યો માટે તત્પર રહ્યા છે સરપંચ બન્યા ત્યારથી વિકાસ લક્ષી સરકાર ના રાજમાં વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે જેમાં ભૂગર્ભ ગટર સિમેન્ટ રોડ પાણીનો ટાંકો અને છત વાળો અવેળો બ્લોક પેવર અને આંગણવાડી નો વંડો આરસીસી માર્ગ વિગેરે પ્રાથમિક સુવિધાઓ સરકાર શ્રી ની ગ્રાન્ટ માંથી ૧૩ મું નાણાપંચ અને તાલુકા પંચાયતની વિકાસ લક્ષી ગ્રાન્ટ થી બનાવવામાં આવેલ છે અને સરધારકા ગામ વિસ્તારના લોકોને વધુ સુવિધા માટે પ્રયાસો પણ હાથ ધર્યા છે જેમાં સરધારકા થી દેરાળા સુધીનો માર્ગ પર આવેલા હોકળા માં કોજવે સહિત સરધારકા થી ઝાલી સાણમા કોઝવે સરધારકા થી દલડી ખાખળી માતા વાળા માગૅ પર કોઝવે કરવા માટે જીલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરી પ્રજા હિત કામ વાંકાનેર તાલુકાના સરધારકા ખાતે કરવા માટે મહિલા સરપંચ મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા એ જણાવ્યું છે

રીપોર્ટ: ઓતમ ધામેચા વાંકાનેર

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ દ્રારા શિશુ મંદિર મોરબી ખાતે રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા અને ભારત કો જાનો કાર્યક્રમ આયોજિત થયેલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકાના છતર જી.આઇ.ડી.સી.માં આવેલ ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂના જથ્થો પકડાયેલ તે ગુનામાં ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*ચોબારીમાં શ્રી ઉદાસી આશ્રમ ખોડિયાર મંદિર વાવાઝોડાની ઝપટમાં ગૌ માતા સેડ ઉડિયા!!*

Hello Morbi

Leave a Comment