• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના બલચડી ગામે ખડુત તાલીમ રાખવામાં આવી*

તા.11.01.2021 ના રોજ સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂત તાલીમ અને ફિલ્ડ નિર્દસન વિઝીટ જોડિયા તાલુકાના બાલાચડી ગામે રાખવામાં આવી હતી…

આ તાલીમ વિઝીટ માં જોડિયા તાલુકાના ખેતીવાડી શાખા ના અમલીકરણ અધિકારી ની કચેરી ખેતીવાડી શાખા વર્ષ..20..21 સોઈલ હેલ્થ કાર્ડ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર માં બાલાચડી ગામ ના તમામ ખાતેદાર ખેડૂતો ને ખેતીવાડી શાખા ની વિવિધ યોજનાઓ ની વિગતવાર માર્ગદર્શન આપવા માં આવેલ. આ કાર્યક્રમ માં ખેતીવાડી ના અને ગામના સરપંચ..GATL ધ્રોલ. જોડિયા ડેપો મેનેજર ઝાલા..ગ્રામ સેવક..પીઠડ..દુધય..જોડિયા.. હડિયાણા ગામના. તા.વી.અધિકારી ખેતી. જોડિયા. ઉપસ્થિત રહ્યા હતા. અને ગ્રામજનોએ ખેતી ને લગતા અનેક પ્રકારના સવાલો ની રજુઆત કરવામાં આવેલ…

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*જૂનાગઢ ભાજપ અગ્રણીય ડોલરભાઈ કોટેચા નું સન્માન કરવામાં આવ્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી આયુષ હોસ્પિટલના યુરો સર્જન ડો. કેયુર પટેલ દ્વારા 𝟐 વર્ષના બાળકની સફળ સર્જરી મોરબીમાં પ્રથમ વખત*

editor

*HELLO MORBI NEWS:હળવદ શહેરમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેણાક મકાનમાં જુગારધામ પર મોરબી ક્રાઈમ બ્રાંચના દરોડા*

editor

Leave a Comment