• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના દુધઈ ગામની વિધાર્થિની તાલુકા કક્ષા એ પ્રથમ*

જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સમગ્ર શિક્ષા અંતર્ગત બેટી પઢાઓ- ૨૦૨૦ અંતર્ગત જિલ્લા વિકાસ અધિ. શ્રી ડો. વિપિન ગર્ગ સાહેબ અને જિલ્લા પ્રા. શિ. અધિકારી શ્રી બી. એન. દવે સાહેબના માર્ગદર્શન હેઠળ પોસ્ટર સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધા યોજાયલ જેમાં જામદૂધઇ ક્લસ્ટર અને તાલુકા કક્ષાએ પોસ્ટર સ્પર્ધામાં ભાગ લઇ શ્રી જામદૂધઈ નવાપરા પ્રા. શાળાની વિદ્યાર્થીની કોઠિયાw તનવી ભાવેશભાઈ જોડાયાતાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવતા જામદૂધઈ સી. આર . સી કો. ઓ. ડાંગર દિનેશ ભાઈ શિક્ષક સંઘના મંત્રી શ્રી ગેલાભાઈ જારીયા તા. શા. આચાર્ય હષૅદભાઈ કુબાવત તેમજ નવાપરા શાળાનાં આચાર્ય ડી.વી. સાહેબ વિધાર્થીને પરિવારના સભ્યોની હાજરીમાં પ્રમાણપત્ર અને શિલ્ડ તેમજ વિવિધ ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સિધ્ધિ મેળવવા બદલ કોઠિયા તનવી ભાવેશભાઈને શ્રી જામદૂધઈ નવાપરા પ્રા. શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: દર્શન સેતાને શુભેચ્છા પાઠવતા 𝐄𝐧𝐬𝐮𝐫𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 ભાવિક સર*

editor

*HELLO MORBI:છેલ્લા ૧૧ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે. વિસ્તાર માંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં આયુષ હોસ્પિટલખાતે સૌપ્રથમ વખત ‘ પેન ફેશિયલ ફ્રેક્ચર ‘ માટે ચહેરા ની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી*

editor

Leave a Comment