• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી નો અભિવાદન સમારોહ યોજવા મા આવ્યો*

*વાંકાનેર લોહાણા મહાજન, ટંકારા લોહાણા મહાજન, હળવદ લોહાણા મહાજન, પડધરી લોહાણા મહાજન ના આગેવાનો સહીત જ્ઞાતિ ની વિવિધ સંસ્થાઓ ના પ્રતિનિધીઓ ની પ્રેરક ઉપસ્થિતી*

 

 

શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજ ની આંતરરાષ્ટ્રીય સ્તર ની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી તથા શ્રી લોહાણા મહાપરિષદ મહીલા વિભાગ ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન વિઠ્ઠલાણી નો અભિવાદન સમારોહ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજવા મા આવ્યો હતો. આ તકે જ્ઞાતિ ની વિવિધ સંસ્થાઓ ના અગ્રણી ઉપરાંત મોરબી-વાંકાનેર-હળવદ-ટંકારા-પડધરી લોહાણા મહાજન ના આગેવાનો દ્વારા શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી તથા શ્રીમતિ રશ્મિબેન વિઠ્ઠલાણી નુ અદકેરુ સન્માન કરવા મા આવ્યુ હતુ. આંતરરાષ્ટ્રીય સ્તરે લોહાણા સમાજ ના ઉત્કર્ષ અને વિકાસ માટે કાર્યરત શ્રી લોહાણા મહાપરિષદ ના નવનિયુક્ત પ્રમુખ દ્વારા આગામી સમય મા જ્ઞાતિ ના ઉત્કર્ષ માટે હરહંમેશ કટીબધ્ધ રહેવા કોલ આપ્યો હતો.

આ તકે મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદનભાઈ પુજારા,હરીશભાઈ રાજા, જે.આઈ.પુજારા, મુકુંદભાઈ મીરાણી, સી.પી.પોપટ,મહેશભાઈ રાજા,નિર્મિત કક્કડ, પ્રવિણભાઈ કારીયા,રમણીકભાઈ ચંડીભમર,ટંકારા લોહાણા મહાજન પ્રમુખ શ્રી કાંતિભાઈ કક્કડ, જગદીશભાઈ કટારીયા, રાજુભાઈ ભમ્મર, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ શ્રી કાકુભાઈ મોદી, રમેશભાઈ અખેણી, હળવદ લોહાણા મહાજન અગ્રણી શ્રી કીશોરભાઈ અનડકટ, જગદીશભાઈ કારીયા,સંજયભાઈ મેંઢા, અરવિંદભાઈ ગોવાણી, પડધરી લોહાણા મહાજન પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈ કોટક,ચંદ્રકાંતભાઈ પુજારા, હેમંતભાઈ કટારીયા, કેતનભાઈ કારીયા, શ્રી લોહાણા। વિદ્યાર્થી ભવન-મોરબી ના મંત્રી શ્રી અશોકભાઈ પાવાગઢી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ચગ, અશ્વિનભાઈ કારીયા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી ના અધ્યક્ષ શ્રી હસુભાઈ પુજારા, શ્રી જલારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પુજારા, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ ના મહીલા આગેવાનો, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી પ્રમુખ શ્રી ડેનિશભાઈ કાનાબાર, પપ્પુભાઈ ચંડીભમર, ભરતભાઈ રાચ્છ, પ્રશાંતભાઈ સેતા, મોરબી નગરપાલીકા ના કાઉન્સીલર ભાવીનભાઈ ઘેલાણી, વર્ષાબેન પુજારા, સુરભીબેન ભોજાણી, દરિયાલાલ મંદિર જીર્ણોધ્ધાર સમિતી પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પુજારા, શ્રી જલારામ સેવા મંડળ ના અનિલભાઈ રાચ્છ, ચિરાગ રાચ્છ, જીતુભાઈ કોટક, અમિત પોપટ, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ ના આગેવાનો, પ્રફુલ્લભાઈ પોપટ તથા સમસ્ત પોપટ પરિવાર, લોહાણા અગ્રણી શ્રી હર્ષદભાઈ હીરાણી (ચિત્રકુટ સિનેમા), લલીતભાઈ ચંદારાણા, વિવેકભાઈ મીરાણી,વિનુભાઈ ચગ, હસુભાઈ ચંડીભમર,ભરતભાઈ હીરાણી, હીંમતભાઈ પંડીત સહીત ના વિવિધ સંસ્થા ના આગેવાનો એ ઉપસ્થિત રહી નવનિયુક્ત બંને પ્રમુખો નુ અભિવાદન કર્યુ હતુ.

 

લી.

નિર્મિત કક્કડ

કન્વીનર

શ્રી લોહાણા મહાજન

મોરબી.

Related posts

*જોડીયા તાલુકાના લીંબુડા ગામના વતની અને નિવૃત્ત એએસઆઈ કાનજીભાઈ બી પનારા ની પ્રન્સનીય કામગીરી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્યક્રમો યોજાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ નો કાર્યક્રમ શ્રીસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા- બાલંભા ખાતે યોજાયેલ*

editor

Leave a Comment