• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેક્સિન આરોગ્ય કર્મચારી ને આપવામાં આવી*

તા.23.01.2021 ના રોજ જોડિયા તાલુકાના હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબ કોવી-શીલ્ડ વેક્સીન આરોગ્ય કર્મચારીઓ ને આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ.અભિષેક મોરી સાહેબ ના અધ્યક્ષ સ્થાને કોવી-શીલ્ડ વેકસીનની રસી નો શુભારંભ કરવા માં આવેલ છે. આ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફીસર ડો.અલ્તાફ સાહેબ ના નેતૃત્વ હેઠડ કરવામા આવ્યો હતો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો તમામ સ્ટાફ હાજર રહેલ……

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*કોરોના ની મહામારી મા દર્દી ની શ્રેષ્ઠ સારવાર કઈ રીતે કરી શકાય તે અંગે મોરબી ની ખ્યાતનામ સ્પર્શ ક્લીનીક ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો*

Hello Morbi

*મોરબી શહેરને સ્વચ્છ બનાવવા નગર પાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ “સાવરણા લીધા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે પ.પૂ.વાલગીરીબાપુ ના સ્મરણાર્થે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૧૭૫ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment