• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા હુન્નર શાળા પ્રજાસત્તાક પર્વ 2021 ની ગરિમાપૂર્ણ શાનદાર દબાવા પૂર્વક ની ઉજવણી સપન*

જોડીયા ખાતે તાજેતરમાં જ ગણતંત્ર દિન નિમિત્તે ઉત્સાહભેર દર વર્ષની જેમ રાબેતા મુજબ તિરંગાને સલામી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાલ કોરોનાવાયરસ અંતર્ગત સરકારની ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય કાર્યક્રમો સાથે સાથે ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરી હતી તેમાં હુનર શાળા ના આચાર્યશ્રી મામલતદાર શ્રી પીકે સરપદડીયા ધ્વજનિકને સલામી આપવામાં આવી હતી જેમાં પીએસઆઇ મહેન્દ્રસિંહ વાળા ના હસ્તે ઝંડા ફરકાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય કાર્યક્રમનો ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રૂપે રોકડા રૂપિયા નું પુરસ્કાર કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી શાળાના આચાર્યશ્રી સહિત સરકારી કર્મચારીઓ ગામજનો અગ્રણીઓ આગેવાનો સહિત વિદ્યાર્થીઓ વાલીઓ સોશિયલ સાયન્સ સાથે જોડીયા હુન્નર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજ પ્રજાસતાક દિન નિમિત્તે સરકારની ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે તિરંગાને સલામી આપી ખુબ સરસ નિકળી હતી જે તસવીરમાં નજરે પડે છે*અહેવાલ અને તસ્વીર લલિત નિમાવત બાલંભા

Related posts

*HELLO MORBI:ભારે વરસાદના પગલે મોરબીમાં ખેતીમાં થયેલ નુકસાન માટે તાત્કાલિક ધોરણે કરાઈ રહી છે સર્વેની કામગીરી*

editor

*મુખ્યમંત્રીશ્રી સાથે કરીને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ શિક્ષણ વિભાગ સંલગ્ન તમામ કચેરીઓમા તા.15/01/2022ને શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય*

Hello Morbi

*HELLO MORBI:ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરતી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનની વિદ્યાર્થીનીઓ*

editor

Leave a Comment