• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી એડિવિઝન પોલીસ મથકે મોહરમ નિમિત્તે તાજીયા અખાડા કમિટી સાથે પી.આઈ.રાકેસ પટેલની અધ્યક્ષમાં બેઠક યોજાઈ*

 

*મોરબી એ ડિવિઝન પોલીસ મથકે મોહરમ નિમિત્તે તાજીયા અખાડા કમિટી સાથે પી.આઈ.રાકેસ પટેલની અધ્યક્ષમાં બેઠક યોજાઈ*
(રિપોર્ટર મોહમ્મદશા શમદાર દ્વારા મોરબી) મોરબી શહેરમાં હાલ મુસ્લિમ સમાજના મોહરમ શરીફ અંતર્ગત મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર છબીલ તાજીયા અખાડા કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્ય અંતર્ગત મુસ્લિમ સમાજના નવા વર્ષ મોહરમ શરીફ નિમિત્તે પ્રથમ ચાંદ થી શરૂ છે ત્યારે એ ડીવીઝનલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન થી મોરબી એ ડિવિઝન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ પટેલ ની અધ્યક્ષતામાં તાજીયા અખાડા કમિટીના આયોજકો સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી તેમાં શાંતિ પૂર્વક તહેવારોની ઉજવણી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમાં તાજીયાના સંચાલકોએ સમયસર દર વર્ષની જેમ રાબેતા મુજબ રૂટ પર સમયસર હાજર રહેવું અને અખાડા કમિટી દ્વારા ઇલેક્ટ્રીક વાયર રેકડા વહાનો ચલાવતી વખતે સાવધાની સાથે ઇલેક્ટ્રીક વાયર ઉંચા કરતી વખતે સાવચેત થી પૂર્વક સાવધાની રાખવી જેવા અનેક વિવિધ પ્રજાલક્ષી માર્ગદર્શન ની ચર્ચા વિચારણા સાથે તાજીયા આખાડાની મીટીંગ મળી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

*ટંકારા બી.આર.સી. ભવન તથા શિક્ષિકા દ્વારા બાળગીતોનો સંપુટ તૈયાર કરાયો*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા શ્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહને માનનીય રાજ્યપાલશ્રીએ કરેલા સંબોધનમાં સરકારના જનહિતલક્ષી વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી સાથે આ સરકારની જનહિતલક્ષી કામગીરીની સરાહના કરી તે અંગેનો આભાર પ્રસ્તાવ આજે વિધાનસભા ગૃહમાં રજુ કર્યો હતો*.

Hello Morbi

Leave a Comment