• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ગામ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાલુકા શાળાના મેદાનમાં સરપંચ શ્રી કુસુમબેન પરમાર ના વરદ હસ્તે ત્રિરંગો લહેરાયો*

હડિયાણા ગામે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી 2021નિમિત્તે તાલુકા શાળાના મેદાનમાં સરપંચશ્રી કુસુમબેન પરમારના વરદ હસ્તે ત્રિરંગો લહેરાવી ,સલામી આપેલ પ્રજાસત્તાક પર્વ ની ઉજવણીના ભાગરૂપે ગ્રામ પંચાયતના સભ્યો,માધ્યમિક શાળા ,તાલુકા શાળા ,કન્યા શાળા ના શિક્ષકગણ અને ગ્રામજનો તથા આંગણવાડી નાજશોદાબેનો તથા રાષ્ટ્રગીત ટુકડી સૌ સાથે મળી ધ્વજ વંદન કરી સલામી આપેલ . વંદેમાતરમ્,ભારત માતાકી જય,આઝાદી અમર રહો ના નારાઓ બોલી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી સૌએ સાથે મળી અખંડ ભારતના સંકલ્પ સાથે શ્રી ભારતમાતાનુ પુજન કરેલ અને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ…..

શરદ એમ.રાવલ…હડિયાણા..

8160670219

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયા ખાતે આજરોજ પરમાર પરિવાર દ્વારા શ્રી લિમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાનું રામપર (પાડાબેકર)* *સંપૂર્ણપણે રામભરોસે વહીવટી તંત્રના રામપરના ખેડૂતોની વ્યથા સંભળાતી નથી*

editor

Leave a Comment