• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મોરબી : *સાંજ સમાચારના બ્યુરોચિફ જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિન*

 

મોરબી તા .૪

 

મોરબી શહેરના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં હરહંમેશ મોખરે રહેતા નિડર અને લિડર પત્રકાર તથા સાંજ સમાચારના બ્યુરોચિફ અને ખુબ જ ટુંકા સમયમાં ખુબ જ લોકપ્રિય બની ગયેલ “મોરબી ટુડે” વેબ ન્યુઝ પોર્ટલના ફાઉન્ડર પત્રકાર જીજ્ઞેશ ભટ્ટનો આજે તા.૪ ફેબ્રુઆરીએ ૪૧ મો જન્મદિવસ હોય આજે તેમના જન્મદિને રાજકીય તથા સામાજીક આગેવાનો, સગા-સ્નેહીઓ, મિત્ર-મંડળ અને શુભચિંતકો તેમના મોબાઇલ નંબર ૯૪૨૭૭ ૨૧૫૪૬ ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.                                          અહેવાલ આરીફ દિવાન રફીક અજમેરી

Related posts

*જોડીયા ના હડીયાણા ગામ ખાતે રેપિડ ટેસ્ટ વિનામૂલ્યે કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના માધાપર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પૂજીત અક્ષત કળશનું જાજરમાન સ્વાગત*

editor

*રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા બે દિવસ મુખ્યમંત્રીશ્રી સાથે વિવિધ જિલ્લાના પ્રવાસે*

Hello Morbi

Leave a Comment