• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અભિષેક ભાઈ આજે જન્મદિવસ*

જન્મદિવસ ની હાર્દિક શુભકામના

જોડિયા તાલુકાના હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.અભિષેક નાથાભાઇ મોરી નું મૂળ વતન બાટવા ગામ ના છે.. તેમનો જન્મ તારીખ.07.02.1995 ના રોજ થયેલ છે. અને આવતી કાલે તેમનો જન્મદિવસ છે.. તો જોડિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ મલેક સાહેબ અને હડિયાણા પ્રા. આ. કેન્દ્ર ના તમામ સ્ટાફ દ્વારા ડો.મોરી સાહેબ ના જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ આપેલ છે…..

મોરી પરિવારના જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ…….

શરદ એમ.રાવલ.હડિયાણા.

8160670219

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાધનપુર ખાતે નિયમિત દર ગુરૂવાર માટે શરૂ કરાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ફેફસાના જીવલેણ રોગના લીધે વેન્ટિલેટર પર મૂકી માત્ર 𝟑 દિવસમાં સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલ ડૉ. સત્યજીતસિંહ જાડેજા*

editor

*જિલ્લાના ટુ વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

Leave a Comment