• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરના માટેલમાં સીરામીક ફેકટરીના મશીનમાં માથુ આવી જતા શ્રમિકનું મોત*

વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ ઇન્ટેજીન સીરામીક ફેકટરીમાં કામ કરતી વખતે અકસ્માતે મશીનમાં માથું આવી જતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.                                                                                          આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ખીજડીયા ગામે રહેતા માથકીયા ઇનજેમાઇલભાઇ હુશેનભાઇ (ઉ.વ. ૨૫) નામના શ્રમિક ગત તા.૯ ના રોજ વાંકાનેરના માટેલ રોડ ઇન્ટેજીન સીરામીક ફેકટરીમાં કામ કરતા હતા. તે દરમિયાન અકસ્માતે મશીનમાં તેમનુ માથુ આવી જતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

*મોરબી સિવિલમાં ડોકટર મોબાઈલમાં વ્યસ્ત રહ્યા અને ટંકારાના કોરોના પેશન્ટે દમ તોડી દીધો*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: આયુષ હોસ્પિટલ ટીમ દ્વારા મણકાની ગાદીની સફળ સર્જરી કરાઈ*

editor

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરાયો યાત્રા-પ્રવાસ*

Hello Morbi

Leave a Comment