• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કચ્છ હાઈવે પર મુંગા પશુ ઓની હેરફેર કરતું આઇસર વાહન પકડાયુ* 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)

કચ્છ તરફથી આવતી આઈસર ગાડી ગૌ રક્ષકોને શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી મુંગા પશુ પાડા મળી આવતા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થયેલી વિગત મુજબ

વિશ્વ હિંદુ પરિષદ મોરબીના પ્રમુખ કમલેશભાઈ બી. બોરીચા, બજરંગદળ મોરબીના પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, પાર્થભાઈ પટેલ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક, મનીષભાઈ મહાકાલ ગ્રુપ, કીપલભાઈ ગૌરક્ષક, દિનેશભાઈ લોરીયા ગૌરક્ષક, જીતુભાઈ ચાવડા વિશ્વ હિન્દુ પરિષદ, વિક્રમભાઈ, બજરંગ દળ મોરબી જિલ્લા અધ્યક્ષ સહિતના ગૌ પ્રેમીઓ મોરબી માળિયા હાઈવે પર હોય દરમિયાન કચ્છ તરફથી આવતી આઈસર ટ્રક જીજે ૦૧ બીવાય ૫૨૯૨ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી પાડા નંગ ૨૧ મળી આવતા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસે આઈસર ગાડીને તાલુકા પોલીસ મથકે લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

*પડધરી તાલુકા માં આમ આદમી દ્વારા જરૂરિયાત મંદ લોકોને સાતમ ના દિવસે મીઠાઈ ના ફૂડ પેકેટ નું વિતરણ કરાયું*

Hello Morbi

*પીઠડ ગામે પી એચ સી સેન્ટર ને કોંગ્રેસ ના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા ના વરદ હસ્તે એમ્બિયુલસ નું લોકા અર્પણ કરવામાં આવ્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લખધીરપુર થી નીચી માંડલ સીસી રોડની કામગીરીનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય દેથરિયા*

editor

Leave a Comment