• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અવસાન નોંધ હડીયાણા ભાનુ બેન મહેન્દ્રભાઈ કુબાવત*

–: અવસાન નોંધ:–

હડિયાણા ગામે સોની પરિવારના સતી માતાજીના મંદિર ના પૂજારી સ્વ.મહેન્દ્રભાઈ તુલસીદાસ કુબાવત ના ધર્મ પત્ની અને તેમના પુત્ર જયેશભાઇ મહેન્દ્રભાઈ કુબાવત ના માતુશ્રી સ્વ ભાનુબેન મહેન્દ્રભાઈ કુબાવત ઉ.વ..73 નું તા.12.02.2021 ને

શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે.સદગત નું બેસણું તા.15.02.2021 ને સોમવાર ના રોજ 4 થી 6 કલાકે તેમના નિવાસ્થાને મંદિર હડિયાણા ખાતે રાખેલ છે…

શરદ એમ.રાવલ.હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબી ભાજપ શાસિત નગરપાલિકા માં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરી પગલાં લેવા કોંગ્રેસ પક્ષની માંગણી*

editor

*HELLO MORBI: મોરબી કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાબતે બેઠક યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો’ના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરીમામય ઉપસ્થિતિ*

editor

Leave a Comment