• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પંચાયતની બાલંભા બેઠક પરથી ગુજર ક્ષત્રિય કડિયા સમાજ ના રમાબેન સવાણીએ કોંગ્રેસમાંથી નોંધાવી ઉમેદવારી*

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોડિયા તાલુકા પંચાયત ની ૧૬ બેઠક પર ઉમેદવારી ફોર્મ નોંધાવવા માટે આજરોજ ભાજપ કોંગ્રેસના મૂરતિયાઓએ દ્વારા સાથી ટેકેદારો સાથે જોડિયા તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે લાંબી લાઈનો લાગી હતી.

 

બાલંભા બેઠકના સામાન્ય સ્ત્રી અનામત બેઠક ને લઈને ભાજપ-કોંગ્રેસ નાં મહિલા ઉમેદવારી નોંધાવવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા રમાબેન બેચરભાઈ સવાણીને નું નામ જાહેર કરવામાં આવ્યું હતું રમાબેન સાથે બાલંભા ગામ ના સમાજના અગ્રણીઓ યુવાનો તેમજ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા સર્વે જ્ઞાતિ ના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સ્વગતોને* *મોરબી જિલ્લા વહીવટી તંત્રએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ*

Hello Morbi

*મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગનભાઈ વડાવીયાની સહકાર પેનલનો જળ હળતો વિજય*

Hello Morbi

*HELLO MORBI:મોરબીની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ નર્સિંગ કોલજમાં વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે માર્ગદર્શન સેમીનારનું આયોજન*

editor

Leave a Comment