• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા પોલીસે ચોરાયેલ મોટરસાયકલ સાથે બે શખ્સોને ઝડપી લીધા*

ઇ-ગુજકોપ પોકેટ કોપ એપ.ની મદદથી ડિસેમ્બર 2020માં ભરૂચથી ચોરેલા બાઇક સહીત આરોપીને ઝડપી લેવાયા

ટંકારા: તાજેતરમા વાહન ચોરી જેવા ગુન્હામાં ભારે સગવડતારૂપ સાબિત થઈ રહેલી ‘ઇ-ગુજકોપ પોકેટ કોપ’ મોબાઈલ એપ્લિકેશનની મદદથી ટંકારા પોલીસે ચોરીના બાઇક સાથે બે શખ્સોની અટકાયત કરી ભરૂચ પોલીસને જાણ કરી છે.                                                                                ગત ડિસેમ્બર મહિનામાં ભરૂચથી ચોરેલા બાઇક સાથે હાલ ટંકારા ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશ અને દાહોદના બે શખ્સો ટંકારા પોલીસના ચેકીંગ દરમ્યાન નજરે ચડ્યા હતા. શંકાને આધારે બાઇક પર જઈ રહેલા બન્ને શખ્સોને અટકાવી બાઇકના કાગળો માંગતા બન્ને શખ્સો ગેંગેંફેફે કરવા લાગતા બન્નેને પોલીસ સ્ટેશને લઈ આવી ઇ-ગુજકોપ પોકેટ કોપ એપ.ની મદદથી બાઈકના ચેસીસ નંબરને આધારે મૂળ માલિક અને બાઈકના રજિસ્ટ્રેશન નંબર મળી આવ્યા હતા. જેના આધારે તપાસ કરતા GJ 22 K- 6353 નંબરનું આ બજાજ કંપનીનું પ્લસર બાઇક ભરૂચમાંથી ચોરાયું હોવાની 19/12/20ની ફરિયાદ મળી આવેલ હતી.

Related posts

*વાકાનેરના પેટ્રોલ પંપમાં લુંટના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે પેરોલ ફલોસકવોડ ની ટીમે ઝડપી પકડાયો*

Hello Morbi

*હિન્દુ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર નવરાત્રી અને જશને ઇદે મિલાદુન્નબી*

Hello Morbi

*જોડિયાના કુનડ ગામે કુંડલીયા હનુમાનજી ના મંદિરે ધૂન-ભજન નું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment