• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર-ટંકારા તાલુકા પંચાયતમાં છેલ્લી ઘડીએ ભાજપે બે ઉમેદવાર બદલ્યા*

વાંકાનેરની પીપળીયારાજ અને ટંકારાની સાવડી બેઠક ઉપર ઉમેદવાર બદલવા પડયા

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે નગરપાલિકામાં ઉમેદવારો બદલ્યા બાદ આજે છેલ્લી ઘડીએ ભાજપે ટંકારા અને વાંકાનેર તાલુકા પંચાયતમાં બે બેઠકો ઉપર ઉમેદવારો બદલવા પડયા છે.                                                                           મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાના જણાવ્યા મુજબ વાંકાનેરતાલુકા પંચાયતની પીપળીયારાજ અને ટંકારાની સાવડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બદલ્યા છે જેમાં વાંકાનેરમાં પીપળીયારાજ બેઠક ઉપર રીઝવાનાબેન ઇલમુદીન દેકાવાડીયાની જગ્યાએ અમીનાબેન હુસેનભાઇ શેરસિયા અને ટંકારા તાલુકા પંચાયતની સાવડી બેઠક ઉપર ચંપાબેન ડાયાલાલા સવસાણીની જગ્યાએ પુષ્પાબેન પ્રભુલાલ કામરીયાને ઉમેદવાર તરીકે નામાંકન કરવામાં આવ્યું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયા શહેર ભાજપ સંગઠનના હોદેદારોએ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેક્ષા મુલાકાત કરી આવકાર્યા*

editor

*HELLO MORBI:આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’* *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે થશે : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી હર્ષ સંઘવી*

editor

*મોરબી: પૂર્વ ધાાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી, કોચ અને ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું*   

Hello Morbi

Leave a Comment