• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રીજામદુધઈ તાલુકા શાળા*

શ્રીજામદુધઈ તાલુકા શાળામાં આજ રોજ સરકારશ્રીના આદેશ મુજબ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓના અભ્યાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં પ્રથમ દિવસે જ 100 % વાલીઓની સહમતી સાથે બધા જ વિદ્યાર્થીઓ એ હાજરી આપી. તેમ જ વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને ઉમંગ વધારવા અમારા જામદુધઈ ગામના દેશપ્રેમી અને બાળપ્રેમી યુવાન દાતાશ્રી રસિકભાઈ વલીભાઈ ઠાસરિયા તરફથી શાળાના વિદ્યાર્થીઓ ને ” માં તુજે સલામ ” પ્રિન્ટેડ અને વોસેબલ ફેસ માસ્ક 100 , એક બૂક , એક બોલપેન અને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું. શાળા પરિવાર વતી દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર 🙏🏻……

શરદ એમ.રાવલ.હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબીમાં ૨.૩ની તિવ્રતાનો ભૂકંપ નો આંચકો નોંધાયો*

Hello Morbi

*મોરબી નગર પાલિકા ના ચીફ ઓફિસર ને પત્ર લખી રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના અદેપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ અપાયા*

editor

Leave a Comment