• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધ્રોલ ખાતે બાળકો દરિયાઈ જીસૃષ્ટિ વિશે જાણતા થાય તે ઉદ્દેશ થી ટૂર નું આયોજન કરાયું*

વિશ્વ્ વન્યજીવન દિવસ ઉજવણી અંતર્ગત ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમ ડી મહેતા જિલ્લા લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા બાળકો દરિયાઈ જીવસૃષ્ટિ વિશે જાણતા થાય તે ઉદેશથી નરારા ટાપુ ની સાયન્સ સ્ટડી ટુર સફળતાપૂર્ણ યોજેલ જેમાં 20 બાળકોને (1) દરિયાઈ જીવસૃષ્ટિ અવલોકન (2). જીવસૃષ્ટિ પ્રદર્શન (3) દરિયાઈ જીવો પર વ્યાખ્યાન (4) દરિયાઈ બીચ પર પ્લાસ્ટિક કલેક્શન જેવી પ્રવૃતિઓ કરી આજનો દિવસ યાદગાર બનાવેલ. સાયન્સ સ્ટડી ટુર માં કો ઓર્ડીનેટર તરીકે સાથે કેન્દ્ર ના પંકજ ડાંગર રહેલ આયોજન કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો સંજય પંડ્યાએ કરેલ…..

શરદ એમ.રાવલ..હડિયાણા.

8160670219

Related posts

*હડીયાણા ખાતે જે ડી સી બેંક હડીયાણા શાખા દ્વારા નાણાકીય સાક્ષરતા માર્ગદર્શન કાર્ય ક્રમ યોજાયો*

Hello Morbi

*ટંકારા ના જામનગર રોડ કાર પલટી મારી જતાં પતિ પત્ની ના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મોત*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

editor

Leave a Comment