• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ખાતે જિલ્લા પંચાયત ની સીટ ના વિજેતા ધરમશી ભાઈ ચનિયારા નું સન્માન કરવામાં આવ્યું*

હડિયાણા ગામે સ્થાનિક સ્વરાજય ની જિલ્લા અને તાલુકા પંચાયત ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે હડિયાણા ગામ ખાતે સતવારા સમાજ માં સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા પચાયત ના વિજેતા ઉમેદવાર શ્રી ધરમશીભાઇ આર. ચનીયારા. નું હડિયાણા તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી નરોત્તમભાઈ એન.સોનગરા.ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવેલ હતા. અને ત્યારબાદ બને ઉમેદવારો નું ગામ ના અન્ય સમાજ ના આગેવાનો દ્વારા ફુલહાર કરી ને સન્માનિત કરવામાં આવેલ છે..અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉમટી પડયા હતા…

શરદ એમ.રાવલ..હડિયાણા.

8160670219

Related posts

*HELLO MORBI:શરીર ના ઉત્તમાંગ(મસ્તક) ને સતત સતાવતો દુઃખાવો એટલે માઇગ્રેન:વૈધ: ધ્રુવ પટેલ*

editor

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ઝુલતાપુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અપડેટ પરિવાર નાં સહયોગ થી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:દસ્તાવેજ નોંધણી અંગે શુ કહુ જાણીતા એડવોકેટ અંકિતભાઈ વાલેરા એ જાણો*

editor

Leave a Comment