• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શરીર ના ઉત્તમાંગ(મસ્તક) ને સતત સતાવતો દુઃખાવો એટલે માઇગ્રેન:વૈધ: ધ્રુવ પટેલ*

શરીર ના ઉત્તમાંગ(મસ્તક) ને સતત સતાવતો દુઃખાવો એટલે માઇગ્રેન…

– સતત માથાપર ભાર રહેવો…
– ⁠આખો ભારે થવી…
– ⁠આખું માથું કે માથાનો કોઈ એક ભાગ કે અડધું માથું દુ:ખવું…
– ⁠દિવસ ચડતા વધારે દુઃખવું અને દિવસ ઉતરતા ઓછું થવું…
– ⁠ગેસ કે એસિડિટી થાય ત્યારે માથું ભારે થવું…
– ⁠પેટ ભારે હોય ત્યારે માથું દુ:ખવું
– ⁠આ દુઃખાવા સાથે જીણો તાવ પણ રહેવો
– ⁠દુઃખાવા વખતે કઈ પણ વસ્તુ માં ચેન ન પડવી…
– ⁠ઘણીવાર ઉલટી થયા પછી જ માથાનો દુ:ખાવો ઉતરવો…
– ⁠કે રોજે અથવા એકાત્રા માથાના દુઃખાવાની કે એસિડિટી ની ટીકડીઓ ખાવી…

જો તમે આવી કોઇ તકલીફો માંથી પસાર થઈ રહ્યા છો તો….હમણાં જ મુલાકાત લો

✨*અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ*✨

☘️ *વૈદ્ય ધ્રુવ પટેલ* ☘️

એપોઈન્ટમેન્ટ માટે કોલ કરો અથવા મેસેજ કરો
-૮૮૪૯૦૦૭૭૦૬ (8849007706) પર

*અમારી સ્પેશિયાલિટી*
– *અગ્નિકર્મ (દુઃખાવો, ચામડીના મશા, કપાસી)*
– ⁠*પંચકર્મ (વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, રક્તમોક્ષણ)*
– ⁠*વેઇટલોસ*
– ⁠*ખરજવું, ધાધર, સોરાયસિસ*
– ⁠*પથરી, કિડની, લિવર ના રોગો*
– ⁠*માઇગ્રેન*
– ⁠*બાળકોના રોગો*
– ⁠*સુવર્ણપ્રાશન*

Related posts

*HELLO MORBI:મોરબીના ૨ ખેલાડી સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રોબેબલ સ્કવોડમાં સિલેકશન પામ્યા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:લોહાણા દુઃખદ અવસાન:બેસણું:સાદડી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનુંજાહેરનામુ બહાર પડાયુ*

editor

Leave a Comment